Products

Adadiya Masala

Kantlu (Batrisu Vasanu)

Dry Ginger Powder

Achar Masala

Butter Milk Masala

Kutchhi Dabeli Masala
Made in India For the World
Serving 40+ countries across 5 continents

Testimonial

હું દર વર્ષે શિયાળામાં ગોપાલ અડદિયા મસાલાનો ઉપયોગ કરું છું. આ મસાલાની ગુણવત્તા ખુબજ શ્રેષ્ઠ છે અને શિયાળામા માટે ફાયદાકારક છે. ગોપાલ અડદિયા મસાલાને હું સચોટ રીતે winter immunity booster માનું છું. આ મસાલાનો ઉપયોગ કરીને અડદિયા બનાવવો બહુ જ સરળ છે અને સ્વાદિષ્ટ બને છે
અભિષેક

ગોપાલ છાસ મસાલાનો સ્વાદ ખૂબ જ ખાસ છે. આ મસાલામાં કોઈપણ કેમિકલ અને પ્રીઝર્વેટિવ નથી. ખૂબજ નેચરલ અને સ્વાદિષ્ટ છે. અમારા પરિવારમાં દરેક વ્યક્તિને આ મસાલો ખૂબ જ પસંદ છે. ગરમીની સીઝનમાં અમે આ મસાલાનો નિયમિત રીતે ઉપયોગ કરીએ છીએ."
ધવલ

ગોપાલ દાબેલી મસાલા ખાસિયત એ છે કે તે કચ્છી દાબેલીનો ખરો સ્વાદ આપે છે. બનાવવામાં પણ એટલું સરળ છે, થોડા જ સમયમાં મઝેદાર દાબેલી તૈયાર!
દીપક

Sandra Smith