Additional information
| Weight | 100 g |
|---|
Shipping & Delivery
Recipe
શિયાળામાં
शतिवर्धक (Immunity Booster)
અડદીયા બનાવવાની સામગ્રી
અડદનો લોટ ૯૦૦ ગ્રામ,
માવો ૧૧૦૦ ગ્રામ, ખાંડ ૧૨૫૦ ગ્રામ,
દેશી ઘી ૯૦૦ ગ્રામ,
ગોપાલ અડદીયાનો મસાલો ૧૦૦ ગ્રામ,
ગુંદર ૨૫૦ ગ્રામ, કાજુ ૧૨૦ ગ્રામ,
કીસમીસ ૧૫૦ ગ્રામ, ખસખસ ૧૦૦ ગ્રામ,
જાવંત્રી ૧૦ ગ્રામ, એલચી ૧૦ ગ્રામ,
તજ-લવીંગ ૧૦ ગ્રામ, બદામ ૧૦૦ ગ્રામ.

Trusha Nor –
HK Gopal Adadiya Masala is really good.